ભાસ્કર એક્સક્લૂસિવટપકતી છતવાળા કાચા મકાનની જગ્યાએ 30 લાખનો આલિશાન બંગલો:ગુજ્જુ લવગુરુ ચંદનના પરિવાર માટે ખજૂરભાઈએ 3BHKનું બાંધકામ શરૂ કર્યું, આવું બનશે નવું ઘર
Society Divya Bhaskar about 8 hours ago

ભાસ્કર એક્સક્લૂસિવટપકતી છતવાળા કાચા મકાનની જગ્યાએ 30 લાખનો આલિશાન બંગલો:ગુજ્જુ લવગુરુ ચંદનના પરિવાર માટે ખજૂરભાઈએ 3BHKનું બાંધકામ શરૂ કર્યું, આવું બનશે નવું ઘર

Gujju Loveguru Chandan Rathod family gets new luxury bungalow from Khajurbhai in Banaskantha. Latest Updates. ખજૂરભાઈએ ચંદનના પરિવાર માટે આધુનિક ડિઝાઇન સાથેનો અંદાજે ₹30 લાખનો આલિશાન બંગલો બનાવવાની કામગીરી તેજ કરી દીધી છે. ‘વરસાદમાં પાણી ટપકે છે, સપોર્ટ કરજો જેથી પાકું ઘર બને’: જૂના વ્લોગમાં ચંદને દર્દ વ્યક્ત કર્યું હતું

Read Full Article at Divya Bhaskar

0 comments

Sign in to join the conversation.